માળિયાના ઘાટીલા ગામે છ બોટલ વ્હિસ્કી સાથે એક ઝડપાયો

- text


માળીયા : માળીયા તાલુકાના ઘાટીલા ગામે બગીચા પાસેથી પોલીસે વિદેશી દારૂની છ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘાટીલા ગામના બગીચા પાસેથી સંજયભાઇ હીરાભાઇ સનુરા (ઉ.વ.૨૮, રહે-જુના ઘાટીલા આથમણા ઝાપા પાસે)ના કબ્જામાથી કન્ટ્રી કલ્બ ડીલક્ષ વ્હીસ્કીની ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી ૭૫૦ એમ.એલ. ની 75% PROOF તથા 42.8% VV લખેલ શીલબંધ બોટલો નંગ-૦૬ કિ.રૂ. ૧,૮૦૦ મળી આવતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text