મોરબી પાલિકા કર્મચારીની પુત્રીનો બી.એડ.ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

- text


મોરબી : મોરબી નગરપાલિકાના કર્મચારી હિતેષભાઈ રવેશિયાની પુત્રી પરિતા હિતેષભાઈ રવેશિયા બી.એડ. સેમ-4માં 98.88% સાથે પાસ થયેલ છે. ઉત્કૃષ્ટ પરિણામ લાવીને પરિતાએ પોતાના માતા-પિતા પરિવાર તેમજ લોહાણા સમાજનું નામ રોશન કર્યું છે. જે બદલ તેમને પરિવાર તેમજ સમાજ ઉપરાંત કોલેજ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text