પોક્સો-અપહરણ ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામેથી સગીરાનું અપહરણ કરી મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા ઇમરાન ઇબ્રાહીમભાઇ કટિયા નામના આરોપીને મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે ઝડપી લઈ ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. પોક્સો અને અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને હસ્તગત કરી બી ડિવિઝન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text