મોરબીની એકમાત્ર કોન્સેપ્ટ સ્કૂલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલમાં ધો. 11 સાયન્સ અને કોમર્સમાં પ્રવેશ શરૂ

- text


સ્કૂલ અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ : વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ

મોરબી : મોરબીની એકમાત્ર કોન્સેપ્ટ સ્કૂલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલમાં ધો.11 સાયન્સ અને કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં મર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ લેવાના હોય વાલીઓને વહેલી તકે એડમીશન લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીની લજાઈ ચોકડી પાસે આવેલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે ખૂબ ખ્યાતનામ છે. અહીં અત્યાધુનિક લેબોરેટરી તેમજ અનુભવી અને નિષ્ણાંત શિક્ષકોની ટીમ છે. જે વિદ્યાર્થીઓને પોતાની આગવી શૈલીથી શિક્ષણ આપે છે. વધુમાં તાજેતરમાં જ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર થતા ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ લેવા અનુરોધ કરવામાં આવે છે. પ્રવેશ માટે શાળાના સંપર્ક નંબર 98510 98410 અને 98521 98511 પરથી માહિતી મેળવી શકાશે.

- text

- text