સિરામિક સિટીનું બાંધકામ હવે વધુ મજબૂત બનશે : મોરબીની માર્કેટમાં ‘કોરોમંડલ કિંગ’ સિમેન્ટની એન્ટ્રી

- text


 

પટેલ માર્કેટિંગે વર્ષ 1946થી કાર્યરત કોરોમંડલ કિંગના માર્કેટિંગ ઓર્ગેનાઈઝર બની નવું સોપાન શરૂ કર્યું

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દેશભરમાં ખ્યાતિ મેળવનાર જૂની અને જાણીતી કોરોમંડલ કિંગ સિમેન્ટ હવે મોરબીમાં પણ મળશે. કારણકે મોરબીમાં પટેલ માર્કેટિંગ દ્વારા કોરોમંડલ કિંગ સિમેન્ટના માર્કેટિંગ ઓર્ગેનાઇઝર બની નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે.

સિરામિક સિટી હજુ વિકાસના ટ્રેક ઉપર પુરપાટ દોડી રહ્યું છે. ખાસ કરીને નવી નવી ઇમારતો બનવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે. ત્યારે ઇમારતોને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે પટેલ માર્કેટિંગ કોરોમંડલ કિંગ સિમેન્ટને મોરબીમાં લાવ્યું છે. તેઓ કોરોમંડલ કિંગ સિમેન્ટના મોરબી જિલ્લાના માર્કેટિંગ ઓર્ગેનાઇઝર બન્યા છે. જેથી હવે સમગ્ર જિલ્લામાં તેઓ કોરોમંડલ કિંગની ગુણવતા યુકત સિમેન્ટ પુરી પાડશે.

ધ ઇન્ડિયા સિમેન્ટ લી. કોરોમંડલ કિંગ સિમેન્ટ વર્ષ 1946થી બનાવે છે. તે દેશભરમાં 13 જેટલા પ્લાન્ટ ધરાવે છે. તેની ગુણવતાયુક્ત સિમેન્ટ દેશભરના બિલ્ડરોની પ્રથમ પસંદગી છે. હવે મોરબીની ઇમારતોમાં પણ આ સિમેન્ટનો વપરાશ થવાનો છે. જેથી ઇમારતો વધુ મજબૂત બનવાની છે.

- text

સરનામું

પટેલ માર્કેટીંગ
ઓફિસ નં. 304-305, થર્ડ ફ્લોર,
સિલ્વર કોમ્પ્લેક્ષ,
એસ્સાર પંપની બાજુમાં
શનાળા બાયપાસ,
મોરબી

મો.નં.
અશોકભાઈ રૈયાણી
9724118633

- text