લક્ષ્મીવાસ : મગનભાઈ કુવરજીભાઇ કાવરનું નિધન

મોરબી : લક્ષ્મીવાસ નિવાસી મગનભાઈ કુવરજીભાઇ કાવર તે, દિપકભાઈ તથા વિમલભાઈના પિતાનું તારીખ 11/01/2021ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું જ તારીખ 13/01/2021ને બુધવારે બપોરે 3થી 5 કલાકે રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર 9727226926 તથા 9825751251 પર શોક-સાંત્વના સંદેશ વ્યકત કરી શકે છે.