ખોડાપીપર : અરવિંદભાઈ રવજીભાઈ ભાલોડિયાનું નિધન, ટેલિફોનિક બેસણું

મોરબી : અરવિંદભાઈ રવજીભાઈ ભાલોડિયા ઉં.વ. ૪૦ તે, જમનભાઈ રવજીભાઈ ભાલોડિયા (મો.નં. 9662205092), ભીખાભાઇ રવજીભાઈ(મો.નં.9898725860), સુખદેવભાઈ રવજીભાઈ(મો.નં. 9727109366)ના ભાઈનું તારીખ 12/0/1/21ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.