મોરબી : વસંતલાલ ત્રિભોવનદાસ ખોખરાનું અવસાન

મોરબી: વસંતલાલ ત્રિભોવનદાસ ખોખરા તે, નરેન્દ્રભાઈના મોટાભાઈ, આનંદભાઈના પિતા અને મોરબી શહેરના અખબાર વિતરક ભાસ્કરભાઈ કંસારાના સસરાનું સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે તારીખ 12/01/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર 9974811420 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.