2 જાન્યુઆરી : મોરબી જિલ્લામાં આજે 8 નવા કેસ, 12 દર્દી સાજા થયા, હાલ એક્ટિવ કેસ 88

- text


મોરબી તાલુકામાં 3, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2, માળીયા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા : આજે 12 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3137 કેસમાંથી 2838 સાજા થયા, કુલ 211ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 2 જાન્યુઆરી, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 783 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 08 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 08

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 07
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 02
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 12

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 88
કુલ ડિસ્ચાર્જ કેસ : 2838
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3137
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 142794

- text