મોરબી : માણેકબેન વાલજીભાઈ દેકાવડીયાનું અવસાન

મોરબી : માણેકબેન વાલજીભાઈ દેકાવડીયા (ઉ.વ. 77), તે કાંતિલાલ (81605 66940), સુરેશભાઈ (98798 79337), રમેશભાઈ (99781 02318) અને જયંતીભાઈ (99257 26573)ના માતુશ્રીનું તા. 03/12/2020ને ગુરુવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અને ટેલિફોનિક બેસણું રાખેલ છે.