મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન દ્વારા રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ યોજાઈ

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે તા. 1/12/2020 થી 3/12/2020 દરમ્યાન રોજ રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ -2020/21નું ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

N.C.S.C.-2020-21 એટલે કે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2020/21નું મોરબી જીલ્લા માટે આયોજન કરવામાં આવેલ હતું. આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (N.C.S.C.) -2020 / 21 તા.1/12/2020 થી 3/12/2020 દરમ્યાન કુલ 48 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન થયુ હતું. તેમાંથી 33 પ્રોજેક્ટોએ ભાગ લીધો હતો. આ બધા પ્રોજેક્ટોનું રીઝલ્ટ તા. 10/12/2020નાં રોજ જાહેર કરવાંમાં આવશે. તેમ એલ.એમ.ભટ્ટ અને દિપેન ભટ્ટ દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text

- text