મોરબી : કાલાવડીયા વલ્લભદાસ શિવલાલભાઈનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મહાવીર ફરસાણ માર્ટવાળા કાલાવડીયા વલ્લભદાસ શિવલાલભાઈ (સુખડીયા, ઉં.વ. 81)નું તા. 21/11/2020ને શનિવારના રોજ અવસાન થયેલ છે.