મોરબી : વાલીબેન ખોડાભાઈ પરમારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાલીબેન ખોડાભાઈ પરમાર તે અરુણભાઈ ખોડાભાઈ પરમાર(૯૯૭૮૯ ૪૫૫૪૪), રમેશભાઈ ખોડાભાઈ પરમાર(મો. ૮૯૮૦૬ ૧૬૦૩૧), ભરતભાઈ ખોડાભાઈ પરમાર(મો. ૯૯૨૫૦ ૭૧૧૫૬)ના માતાનું તા. ૯/૧૧/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૧/૧૧/૨૦૨૦ બુધવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે વજેપર મેઈન રોડ,શેરી નં.૫,મોરબી ખાતે રાખેલ છે.