મોરબીના ભારતીય કાપડ ભંડારમાં રેડીમેઈડ અને ગારમેન્ટનો ભવ્ય સેલ

 

બ્રાન્ડેડ કાપડ, જેન્ટ્સ વેર અને બોયઝવેરની અવનવી આઇટમોનો મોટો ખજાનો : ખરીદીનો લ્હાવો લેવા જેવો

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ભારતીય કાપડ ભંડારમાં રેડીમેઈડ અને ગારમેન્ટનો ભવ્ય સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બ્રાન્ડેડ સુટિંગ- સર્ટિગ, જેન્ટ્સવેર અને બોયઝવેરની અવનવી આઈટમોનો મોટો ખજાનો છે. જેથી અહીં ખરીદીનો લ્હાવો લેવા જેવો છે.

મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટ મેઈન રોડ ખાતે આવેલ ભારતીય કાપડ ભંડાર- ભારતીય ગારમેન્ટમાં રિયલ સેલ રાખવામાં આવ્યો છે. જેમાં મયુર, રેમન્ડ, ઓસીએમ અને સિયારામ સહિતના બ્રાન્ડના સુટિંગ અને સર્ટિગ કાપડ ઉપલબ્ધ છે.

આ સાથે જેન્ટ્સવેરમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, શર્ટ, ટી શર્ટ, ટ્રેક પેન્ટ, કેપરી જ્યારે બોયઝવેરમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, શર્ટ, ટી શર્ટ, બ્લેઝર જોડી, કોટી જોડી, શેરવાની સહિતની આઈટમોનો ખજાનો છે. તો આ સેલનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી.