ઘુંનડા (ખા) : કાશીબેન મગનભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : ટંકારાના ઘુંનડા (ખા) નિવાસી કાશીબેન મગનભાઈ કાસુન્દ્રાનું તા.17 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું બેસણું અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે .પ્રવીણભાઈ મગનભાઈ કાસુન્દ્રા-9879479186, કાંતિલાલ મગનભાઈ કાસુન્દ્રા-9879599378, સતિષભાઈ પ્રાણજીવનભાઈ કાસુન્દ્રા-9913942688, પંકજભાઈ પ્રાણજીવનભાઈ કાસુન્દ્રા-9913245555 ઉપર સગા-સ્નેહીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે.