મોરબી : સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ કોરોના સામે લડાઈના શપથ લીધા

- text


મોરબી : મોરબીમાં સખી વન સ્ટોપ સેન્ટર, જે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે યોજના બનાવવામાં આવ્યું છે. મહિલાઓ સાથે થતા શારીરિક કે માનસિક અત્યાચારોના નિવારણ માટે અને મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ ના બને તેના માટે સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી. ત્યારે આજે તા. 15/10/2020ના રોજ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ કોવિડ-19 અંગેના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત OCS સેન્ટરના કર્મચારીઓએ સાથે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં કોરોના અંગે જરૂરી તકેદરી રાખવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text