મોરબીના ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના ઓક્ટોબર માસના ભાવ જાહેર, બે માર્કેટિંગ મેનેજરની વેકેન્સી

 

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના ઓક્ટોબર માસના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સાથે બે નવા માર્કેટિંગ મેનેજરની વેકેન્સી પણ જાહેર કરવામાં આવી છે.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે.


ઓક્ટોબર માસના ભાવનું લિસ્ટ

  • ZIRCOPAQUE 1/C( engobes) –A2– 50KGS — ₹93.00
  • ZIRCOPAQUE 5 MICRON –A5 –50KGS — ₹123.00
  • ZIRCOPAQUE 5 MICRON(60%) — A6 — 50 KGS — ₹118.00
  • ZIRCOPAQUE SUPERFINE 1 MICRON — A7 — 50 KGS — ₹125.00
  • ZIRCON PATTA 52%(newest launch) — A9 — 50KGS — ₹111.00
  • ZIRCON SAND — A10 — 16MT — ₹111.00
  • ZIRCOPAQUE < 1MICRON (shwet) — A3 — 50KGS –₹127.00
  • ZIRCOPAQUE FLOUR 325 mesh –A4 — 50KGS –₹ 107.00
  • ZIRCOPAQUE 1 MICRON (1/S) — A1 — 50KGS– ₹125.00

2 માર્કેટિંગ મેનેજર જોઈએ છે

ઓપેક સિરામિક્સમાં ઝીરકોનીયમ સિલિકેટ અને સિરામિક રો મટીરીયલ્સની પ્રોડક્ટ્સ માટે બે માર્કેટિંગ મેનેજરની જરૂર છે. જેઓને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ વિગત માટે મો.નં. +91 9313805633 અથવા ઇમેઇલ આઈડી [email protected], વેબસાઈટ
www.opaqueceramics.com ઉપર સંપર્ક કરવો.


અહીંની એક વખત રૂબરૂ મુલાકાત લ્યો અથવા અતીત વોરા મો.નં. 9825070921, નિશાંત વોરા મો.નં. 9925040921, માર્કેટિંગ મેનેજર કમલેશ પ્રજાપતિ મો.નં. 9978982921નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે.