ગીતાંજલી પાર્ટી લોન અફલાતૂન લોકેશનથી પ્રસંગ કે પાર્ટીને લગાવશે ચાર ચાંદ…

 

5 હજારથી વધુ લોકોની ક્ષમતા અને વિશાળ પાર્કિંગ સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીવાસીઓનો પ્રસંગ કે કોઈ પાર્ટીને યાદગાર બનાવવાનું શ્રેષ્ઠ સ્થળ એટલે ગીતાંજલી પાર્ટી લોન. અહીંનું અફલાતૂન લોકેશન લોકોના પ્રસંગ કે પાર્ટીને ચાર ચાંદ લગાવી દેશે અને અહીંની તમામ સુવિધાઓ મહેમાનોને મજા કરાવી દેશે.

મોરબીના લીલાપર પાસે આવેલ ગીતાંજલી પાર્ટી લોન 16 વીઘા જેવા મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 1.30 લાખ સ્કવેર ફૂટમાં
લોન એરિયા આવેલો છે. અહીં મેરેજ, દાંડીયા રાસ, હલ્દી સેરેમની, રીસેપ્શન, બર્થ ડે પાર્ટી તેમજ બિઝનેશ પાર્ટીના અરેજમેન્ટ થાય છે. 5 હજારથી વધુ લોકો અહીં પ્રસંગ કે પાર્ટીને માણી શકે છે.

અહીં ઉપલબ્ધ સુવિધાઓ

  • ચિલ્ડ્રન ઝોન
  • સેલ્ફી ઝોન
  • હલ્દી રસમ ઝોન
  • નેચરલ એન્ટર પ્લાઝા
  • વોટર બોડી
  • વિશાળ પાર્કિંગ (500 કારથી વધુ)
  • વર કન્યા માટે 4 વીઆઇપી રૂમ,
  • વીઆઇપી ટોયલેટ બ્લોક
  • વિશાળ કિચન

શહેરની ભાગોળે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા આ પાર્ટી પ્લોટમાં કોઈ પણ પ્રસંગ કે પાર્ટી જીવનભરનું સંભારણું બની રહેશે. વધુ વિગત માટે કમલેશભાઈ દેત્રોજા મો.નં. 9825323796નો સંપર્ક કરવા માટે મળો.