મોરબીના ડે. કલેકટર એસ.જે. ખાચરની કચ્છમાં બદલી

- text


 

એસ.જે. ખાચરની જગ્યાએ કચ્છના ડી.એન.ઝાલાને મુકાયા

મોરબી : મોરબીના પ્રાંત અધિકારી એસ.જે.ખાચરની કચ્છના અબડાસા ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે તેમની જગ્યાએ મોરબી પ્રાંત તરીકે અબડાસાના જ પ્રાંત અધિકારી ડી.એન.ઝાલાને મુકવામાં આવ્યા છે. આમ મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના 9 પ્રાંત અધિકારીની જે બદલી કરવામાં આવી છે. તેમાં મોરબી અને કચ્છના ડે. કલેકટરોને અરસ પરસ મુક્યા છે.

- text