નવી પીપળી : નૌતમલાલ ત્રંબકભાઈ વ્યાસનું અવસાન

મોરબી : નવી પીપળી નિવાસી નૌતમલાલ ત્રંબકભાઈ વ્યાસ (ઉ.વ. 75), તે સ્વ. રતિલાલ ઠાકર તથા સ્વ. શાંતિલાલ ઠાકરના ભાણેજનું તા. 01/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો.નં. 98791 89971, 98256 56882)