મોરબી : પાર્થી કિરણભાઈ હિરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પાર્થી કિરણભાઈ હિરાણી (ઉ.વ. 3), તે કિરણભાઈની પુત્રી, ચુનીલાલભાઈની પૌત્રી તથા કાર્તિકભાઈની ભત્રીજીનું તા. 01/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો.નં. 99255 83500, 99254 90020, 70164 15007)