મોરબીના જય જલારામ એમ્પોરિયમમાં રેડીમેઈડ કપડાનો ભવ્ય સેલ : 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

- text


ફેશનેબલ મેન્સવેર, બોયઝવેર, નાઈટવેર એથનીક વેર અને એસેસરીઝનો મોટો ખજાનો

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જય જલારામ એમ્પોરિયમમાં રેડીમેઈડ કપડાનો ભવ્ય સેલ શરૂ કરવામાં આવ્યો છે. અહીં ફેશનેબલ મેન્સવેર, બોયઝવેર, નાઈટવેર એથનીક વેર અને એસેસરીઝનો મોટો ખજાનો છે. તો એક વખત અવશ્ય પધારો અને ખરીદીનો લ્હાવો લ્યો.

મોરબીમાં પરાબજારમાં ત્રિકોણબાગ ખાતે કાર્યરત જય જલારામ એમ્પોરિયમમાં મોન્સૂન સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રેડીમેઈડ કપડાં ઉપર 20 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. અહીં મેન્સવેર, બોયઝવેર અને નાઈટવેરમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ, ફોર્મલ ટ્રાઉઝર્સ, કોટન પેન્ટ, ટ્રેક, કેપ્રી, શોર્ટ્સ તેમજ એથનિક વેર( ટ્રેડિશનલ)માં કુર્તા, પાયજામા, બ્લેઝર, કોટી, ઇન્ડોવેસ્ટર્ન, શેરવાની, મોજડી, માળા, સાફો વગેરેની અઢળક વેરાયટી છે.

- text

આ સાથે અહીં એસેસરીઝમાં બેલ્ટ, પર્સ, પરફ્યૂમ, બોડી સ્પ્રે, મોજા, રૂમાલ, ગંજી, ચડી, બોક્સર સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે. રેડીમેઈડ કપડાં ઉપર 20 ટકા સુધીની છુંટ આપતો આ સેલ મર્યાદિત સમય માટે હોય તો જલ્દીથી જય જલારામ એમ્પોરિયમમાં પહોંચી જાવ અને મનભરીને આકર્ષક કપડાની ખરીદી કરો. વધુ વિગત માટે મો.નં. 9722542420 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text