મોરબી : રેખાબેન કમલેશભાઈ ત્રિવેદીનું અવસાન

મોરબી : ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ હડાળા (ડુંગરકા વાળા) રેખાબેન કમલેશભાઈ ત્રિવેદી (ઉ.વ. 41), તે કમલેશભાઈ છગનભાઇ ત્રિવેદીના પત્ની તથા રમણિકલાલ, લાભશંકરભાઈ તથા ચંદુભાઈના પુત્રવધુ, દીક્ષિત તથા રાધિકાના માતા, દિલીપભાઈ, ભાસ્કરભાઈ, ભાવેશભાઈ, વિજયાબેન, સુશીલાબેન, કિરણબેનના ભાભી, ફતેહપુરવાળા વિનોદરાય નંદલાલ ઠાકરની પુત્રી તેમજ પંકજ ઠાકરના બહેનનું તા. 01/07/2020 ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીના કારણે સદ્દગતનું માત્ર ટેલિફોનિક બેસણું તા. 04/07/2020 ને શનિવારના રોજ બપોરે 4 થી 5 દરમિયાન રાખવામાં આવ્યુ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ( કમલેશભાઈ મો. ૭૮૭૪૬ ૮૬૧૧૫, દીક્ષિતભાઈ ૯૯૧૩૫ ૭૪૫૨૨)