રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમા મોરબીના યુવા કવિ જનાર્દન દવે પ્રથમ

- text


મોરબી : ગુજરાત રાજયના રમતગમત, યુવા, સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ તાજેતરમાં ગત તા. 21 થી 22 ડિસેમ્બરના રોજ અમરેલી મુકામે યોજાઈ ગયો હતો. જેમાં મોરબીના શિક્ષક અને પુસ્તક પરબ ટીમના સક્રિય સભ્ય યુવા કવિ જનાર્દનભાઈ દવે ઉર્ફે (અઘોરી) એ સાહિત્ય વિભાગની કાવ્ય લેખનમાં દ્વિતિય પ્રથમ અને ગઝલ શાયરી લેખનમા દ્વિતીય ક્રમાંક મેળવીને મોરબી જીલ્લા અને પુસ્તક પરબ ટીમ-મોરબીનુ ગૌરવ વધારેલ છે.

- text