ચાંચાપરમાં નૂતન વર્ષના પ્રારંભે નાટકનો કાર્યક્રમ

- text


મોરબી : ચાંચાપર ગામમાં બાપા સીતારામ મઢુલીની પાસે યુવા શક્તિ મંડળ દ્વારા ઐતિહાસિક નાટક ‘જય ચિતોડ’ તથા ખડખડાટ હસાવતા કોમીકનું આગામી તા. 28/10/2019ના રોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે યુવા શક્તિ મંડળ દ્વારા ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text