મોરબીના મહેન્દ્રનગર નજીક જુગાર રમતા બે ઝડપાયા 

- text


મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી બિપીનભાઈ હીમતલાલ મેતા અને મૈપતભાઇ નવુભા વાઘેલા નામના શખ્સોને જાહેરમા તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text