ચકમપર યુવક મંડળ દ્વારા સોમવારે નાટકનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામમાં રામજી મંદિર ચોક ખાતે ચકમપર યુવક મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘સમ્રાટ હર્ષ – ગરીબોના બેલી’ તથા કોમીક ‘જીવણ શેઠની જાન’નું આગામી તા. 28/10/2019ના રોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ચકમપર યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text