હળવદના સાપકડા ગામે વીજશોકથી આધેડનું મોત

હળવદ : હળવદના સાપકડા ગામે વીજ શોકથી આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસ મથકેથી મળતી વિગત મુજબ ભરતભાઇ માવુભાઈ ભાટિયા જેઠવાધાર ખાતે આવેલી વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. જેથી તેઓનું મોત નીપજ્યું હતું.