ટંકારા : પાસ કન્વીનર ગપી પાટીદાર નો આજે બર્થ ડે

- text


અભ્યાસ કાળથી જ અન્યાય સામે અવાજ ઉઠાવી ટંકારા મા જાણીતા બનેલ

ટંકારા : ૪/૮/૧૯૯૮ના રોજ ટંકારા ના પટેલ પરીવારના ભાલોડિયા કુળ મા જન્મેલ ધવલ ઉર્ફે ગપી પાટીદાર નો આજે જન્મ દિવસ છે ૨૦ વર્ષ ના ગપી પાટીદાર અનામત આંદોલન ના સકિય કાર્યકર છે અને સૌથી નાની ઉંમર ના સોશ્યલ મિડીયા ના કન્વીનર પણ છે તે અભ્યાસી જીવન દરમિયાન ક્રાંતિકારી સ્વભાવ થી સમાજ માટે કામ કરતા આવ્યા છે એવા ધવલ ભાલોડિયા ને તેના બહોળા મિત્ર વર્તુળ અને રાજકીય નેતાઓ તરફથી તેમના મો. નં 9913462582 પર શુભેચ્છા નો વરસાદ વરસ્યો છે.

- text

- text