મોરબીના ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા

મોરબી : મોરબી જિલ્લામાં મતદારોએ તમામ મતદાન મથકો પર મતદાન માટે લાંબી લાઈનો લગાવી છે. 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર સરેરાશ 35 ટકા જેટલું મતદાન થઇ ગયું છે. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મતદાન કરવા આવેલા મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ સાથે ચૂંટણીલક્ષી એક્સક્લુઝિવ વાતચીત..