મોરબી જિલ્લા માં સવારથી જ મતદારો ઉત્સાહભેર : પ્રથમ બે કલાકમાં ૧૬ ટકા મતદાન થયું

મોરબી : મોરબી જિલ્લા માં સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૬ ટકા મતદાન થયું છે.

બેઠક વાઇસ મતદાન જોઈએ તો

65 – મોરબી
કુલ ટકાવારી 15.18 %
પુરુષ : 25482
સ્ત્રી : 13387

66 – ટંકારા
કુલ ટકાવારી 16.67 %
પુરુષ : 25588
સ્ત્રી : 11834

67 – વાંકાનેર

કુલ ટકાવારી 17.58%
પુરુષ : 26830
સ્ત્રી : 16173
મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.