આવતીકાલે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી

- text


મોરબી : આવતીકાલે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક બપોરે ૧ વાગ્યે યોજવામાં આવનાર હોવાનું જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાની યાદીમાં જણાવાયુ છે.જેમાં મોરબી જિલ્લાના અનેક વિકાસ કામોની સાથે બિનખેતીને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

- text

- text