મોરબી યુવા આગેવાન પ્રભુભાઈ ભૂતનો આજે જન્મદિવસ

- text


મોરબીના યુવા આગેવાન પ્રભુભાઈ ભૂતનો આજે જન્મદિવસ છે. તેઓનો જન્મ ૪-૬-૧૯૭૩ ના રોજ થયો હતો. માનવતા જેમનો ધર્મ છે, અને સેવા જેમની નેમ છે. એવા પ્રભુભાઈ પેહલા ભાજપના કાર્યકર તરીકે જોડાયા બાદમાં તેમની કામની કુશળતા જોઈ તેમેણ જુદા જુદા હોદા મેળવ્યા ને હાલ તે જિલા ભાજપમાં ખજાનચી તેમજ માળિયા મિયાણા જમીન વિકાસ બેન્કમાં ચેરમેન તરીકે સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે જેમને આજે જીવના ૪૪ વર્ષ પુરા કરી ને ૪૫ માં વર્ષ પ્રવેશ કર્યો છે તો તે જીવનમાં વધું ને વધુ લોકોને મદદ કરી અને વધુને વધુ સફળતા ના શિખરો સર કરે તેવી શુભકામના તેમના મો. 98252 25618 પર ચોમેરે થી પાઠવાઈ રહી છે.

- text

- text