હડમતીયા ગામે આપા પાલણપીર સ્થળની મુલાકાત લેતા મંત્રીઓ અને અગ્રણીઓ

મેઘવાળ સમાજના આગેવાનોએ મંત્રીઓ અને અગ્રણીઓનું સન્માન કર્યું ટંકારા : હડમતીયા ગામના મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર "આપા પાલણપીર"ની મુલાકાત રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન...

ટંકારા નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બેના મોત, બે ગંભીર

  બાઇકમાં ત્રણ સવારી જતો પરપ્રાંતીય પરિવાર અને બાઈક સવાર સ્થાનિક યુવાન વચ્ચે અકસ્માત ટંકારા : રંગોના પર્વ ધુળેટીના દિવસે જ ટંકારા નજીક રોડ અકસ્માત સર્જાતા...

ટંકારામાં ચણા, તુવેર,રાઈની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવતા સાંસદ

ટંકારા : ટંકારા ખાતે આજરોજ સરકારના ટેકાના ભાવે ચણા, તુવેર અને રાઈની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ કરાવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના...

ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાયો

જબલપુર પ્રાથમિક શાળામાં આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયું ટંકારા : ગઈકાલ તા.16ના રોજ આખા દેશમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.જે નિમિતે ટંકારા તાલુકામાં તાલુકા...

આ વર્ષે ચોમાસું બેવડાવાની સંભાવના : ખાદલી પદ્ધતિ મુજબ આગાહી કરતા નેસડાના ખેડૂત

ખેત ઉત્પાદનમા ઘટાડો, ઘાસચારાની તંગી, મોંઘવારીમાં વધારો, ચોરી-લૂંટફાટના બનાવો વધવાની શક્યતા ટંકારા : ટંકારાના નેસડા ખાનપરના આકાશદર્શન અભ્યાસુ ખેડુતે પોતાની કોઠાસૂઝથી કરેલી આગાહી મુજબ 2022નું...

મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા ટંકારા ‘આપ’ દ્વારા મામલતદારને આવેદન

ટંકારા : આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા મોરબીમાં મંજુર કરેલ સરકારી મેડિકલ કોલેજ રદ કરી પ્રાઇવેટ કોલેજની મંજુરી આપવામાં આવેલ તે સરકારના નિર્ણયને ફેર...

હડમતિયા કુમાર શાળાના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

બાળકોને બટુક ભોજન કરાવ્યું ટંકારા : હડમતિયા કુમાર શાળાના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ બાળકોને બટુક ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી...

ટંકારામાં રવિવારે નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પ અને બલ્ડ ડોનેશન કેમ્પ

નાસા સ્કૂલ અને અમૃતા હોસ્પિટલના સયુંકત ઉપક્રમે આયોજન ટંકારા : ટંકારામાં નાસા સ્કૂલ અને અમૃતા હોસ્પિટલના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પ અને બલ્ડ...

ટંકારાના વીરવાવમાં અજાણ્યા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર વીરવાવ ગામની સીમમાં અજાણ્યા 35 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર વૃક્ષની ડાળી સાથે પેન્ટ બાંધી આપઘાત કરી...

ટંકારામાં ટીસીમાં ભડાકા, શહેરમાં લાઈટ ગુલ

પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી : વીજ પુરવઠો ખોરવાતા ગરમીથી લોકો આકુળવ્યાકુળ ટંકારાઃ ટંકારા પંથકમાં વરસાદનું આગમન થતાં જ પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના લાલપર નજીક મિલેનિયમ પેપરમિલ નજીક પસાર થતી કેનાલમાં ડૂબી જતા કાલુભાઈ બાબુભાઇ મોટકા ઉ.44 નામના યુવાનનું મૃત્યુ નિપજયુ હતું. બનાવ અંગે...

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...