29 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે સાંજે 4 વાગ્યાની સ્થિતિ

મોરબી : મોરબી જિલ્લામાં ગત તા. 23 અને 24 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે જાણો 29...

ગાયને બચાવવામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારની વ્હારે સેવાભાવીઓ, રૂ. 1 લાખનો ફાળો એકત્ર થયો

માટેલીયા ધરાના પાણીના પ્રવાહમાં તણાતી ગાયને બચાવવા જતા જીવ ગુમાવતા યુવકના પરિવારજનો માટે આર્થિક સહાયની અપીલ વાંકાનેર : ગત અઠવાડિયે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે વરસાદ...

ટંકારામાં વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત

ટંકારા : ટંકારામાં એક વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ટંકારાના ઉગમણા નાકા પાસે કોળીવાસમાં રહેતા...

ગુજરાતભરમાં સૌ પ્રથમ ‘હરતી-ફરતી ડિજિટલ શાળા’ તૈયાર કરનાર શિક્ષક વિશે જાણો…

ખરા અર્થમાં શિક્ષણને સમર્પિત શિક્ષક વિશે શૈલેષ સગપરીયાનો પ્રેરણાદાયી લેખ ભુજના માંડવી તાલુકાની હુંદરાઈબાગ સીમ વિસ્તાર શાળામાં દીપકભાઈ મોતા નામના એક પ્રાથમિક શિક્ષક ફરજ બજાવે...

મોરબી જિલ્લામાં નિયમભંગ કરતા રીક્ષા, પેસેન્જર ફોરવ્હીલ, ટ્રક ચાલકો સહિત બાઇકસવારો દંડાયા

મોરબી : કોવિડ -૧૯ ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવાના નિયમનો ઉલ્લાળિયો કરતા ઓટો રિક્ષાચાલક, ફિરવ્હીલ ચાલકો, ટ્રકચાલકો સહિત બાઇકસવારોને વિવિધ કલમ હેઠળ અટકાવી...

ટંકારા : સીસીસીના બોગસ પરિણામના આધારે ઉચ્ચતર પગારનો લાભ લઈ રહેલા શિક્ષકો સામે રાવ

RTI કાર્યકરે નામજોગ શિક્ષણ સચિવને ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ : ટંકારા શિક્ષણ અધિકારીએ તમામ શાળાના શિક્ષકો પાસે બાંહેધરી સાથે માંગ્યા પુરાવા : ગેરરીતિ...

મોરબી અને ટંકારા પંથકમાં વરસાદી માવઠાના લીધે મગફળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાની

તોફાની વરસાદથી ખેડુતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પાણીમા ગરકાવ, કપાસ અને પશુચારાનો પણ સોથ વળી ગયો મોરબી, ટંકારા : મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 18ના રોજ...

23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે

રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત  મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...

મોરબી અપડેટ અને IMAના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ‘કોરોનાની સાચી સમજ’ અંગે વેબીનાર અને લાઈવ...

તા. 4 ડિસેમ્બરે રાત્રે 9થી 10 કલાકે ફેસબૂક પર લાઈવ : મોરબીવાસીઓ કોરોના અંગેના પ્રશ્નો પણ પૂછી શકશે મોરબી : મોરબી જિલ્લાનું સૌથી વધુ વાચકો...

છત્તર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂની 48 બોટલો સાથે એક પકડાયો

ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની 48 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, સાલ, બ્લેન્કેટ, ટુવાલ સહિતની આઇટમોનો ખજાનો : 10થી 20 ટકા...

  એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણાની અનેક આઇટમો વિશાળ રેન્જમાં મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ - નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ...

મોરબીમાં વૃધ્ધાના ગળામાંથી ચેન આંચકી નાસી ગયેલ સમડીને દબોચી લેતી પોલીસ

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી એલસીબી અને એ ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડ્યો મોરબી : મોરબીના વૃધ્ધા પાસે જઈ સરનામું પૂછવાને બહાને સોનાના ચેઇન આચકી ભાગી...

મોરબી – હળવદ હાઇવે ઉપર બાઈકને ઠોકર મારી સ્વીફ્ટ કારના ચાલકે બે કારના કાચ...

બાઈક ચાલકને હોટલે બોલાવી ઝઘડો કરી મારામારી કરવાની સાથે પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર પસાર થતા બાઇકને ટક્કર માર્યા...

ધરમ કરતા ધાડ પડી ! ગાંધીધામના ધંધાર્થીને અજાણ્યા માણસને કારમાં લિફ્ટ આપવી ભારે પડી

હળવદ ખાતે કાર માલિક પાણીની બોટલ લેવા નીચે ઉતર્યાને ગાંધીધામથી કારમાં બેઠેલો ગઠિયો કાર લઈ છનનન હળવદ : અજાણ્યા માણસને કારમાં બેસાડતા પહેલા ચેતજો.... હું...