ટંકારામાં વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


ટંકારા : ટંકારામાં એક વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ટંકારાના ઉગમણા નાકા પાસે કોળીવાસમાં રહેતા મેરૂભાઇ વજુભાઇ મકવાણાએ ગઈકાલે તા. 10ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર ગંળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text