હળવદ પોલીસે શકિતનગર પાસેથી ટેન્કરમાં છુપાવેલો અડધા કરોડનો દારૂ ઝડપ્યો

અંદાજે ૪પ૦ પેટી અંગ્રેજી દારૂ સાથે એક ટેન્કર ચાલકને પણ દબોચી લેવાયો : દુધના ટેન્કરમાં અંગ્રેજી દારૂની થતી હતી હેરાફેરીહળવદ : હળવદ નજીક શકિતનગર...

જિલ્લા પંચાયતના સદસ્યની પુત્રી સાથે પ્રેમ સંબંધ મામલે ઘરમાં ઘુસી તોડફોડ : બે વાહનોમાં...

હળવદના ડુંગરપુરમાં પ્રેમ પ્રકરણ મામલે ઘરમાં ઘુસી તોડફોડ કરી વાહનો સળગાવી નંખાયા હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના સદસ્યના પતિએ પોતાની પુત્રી સાથેના...

હળવદની શાંતિ ડહોળવા પ્રકરણમાં સામસામી ફરિયાદો નોંધાઈ

૩૨ સામે ખૂનની કોશિષ અને ૨૩ ઈસમો સામે રાયોટિંગની ફરિયાદ : પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હળવદ : હળવદની શાંતિ ડહોળવા પ્રકરણમાં...

હળવદના શીવપુરમાં લૂંટારું કન્યા કોડભર્યા દુલ્હેરાજાને લૂંટી ફરાર

સુરતના માંગરોળ તાલુકાની કન્યા પરણીને આવી અને ૧૧ દિવસમાં પટેલ પરિવારનું ઘર છોડી નવ..દો...ગ્યારહ !! હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા પટેલ પરિવારના કોડભર્યા...

ખનીજચોરી ઝડપી લેવા ડ્રોન સાથે મેદાનમાં ઉતરતું ખાણખનીજ વિભાગ

હળવદના ધનાળા નજીક ડ્રોનનો ઉપયોગ કરી ફ્લાઈંગ ચેકીંગ : ખનીજ ચોરી કરતી ટ્રક ઝડપાઈ મોરબી : રાજ્ય સરકાર દ્વારા ખાણખનીજ ચોરી ઝડપી લેવા દરેક જિલ્લામાં...

અંતે મોરબી જિલ્લાના હળવદ, માળીયા અને વાંકાનેર તાલુકા અછતગ્રસ્ત જાહેર

રાજ્ય સરકારે ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરતા ખેડૂતોને રાહત મોરબી : ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ જે તાલુકામાં ૧રપ મીમીથી ઓછો વરસાદ થયો છે...

કાકી-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઈ જનાર પતિ-સાસુની ઠંડા કલેજે હત્યા

હળવદના માનસર ગામે ૧૨ દિવસ પૂર્વે બનેલ ડબલ મર્ડર કેસમાં બન્ને મૃતકોની અંતિમવિધિ પણ કરી નાખવામાં આવી : ગ્રામજનોની જાગૃતતાથી ખુલ્યો ભેદ : એફએસએલ...

મોરબી જિલ્લામાં કમોસમી ઝાપટા : હળવદના મયુરનગરમાં વીજળી પડતા બેના મોત

હળવદ - માળીયા અને મોરબીના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા : બપોર બાદ અચાનક વાતવરણમાં પલટો : ભારે પવનના સૂસવાટા હળવદ : મોરબી જિલ્લાના માળીયા...

હળવદના ધારાસભ્ય સાબરીયાની કારને નડયો અકસ્માત

એસ.ટી. અને ઈનોવા કાર વચ્ચે સર્જાયો અકસ્માત : ધારાસભ્યને આબાદ બચાવહળવદ : હળવદ - ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને આજરોજ પાંચ વાગ્યાની આસપાસ હળવદ...

નાના ભાઈના બદલે મોટો ભાઈ પરીક્ષા આપવા ગયો અને…

હળવદમાં બી કોમ સેમ-૫ના પેપરમાં ડમી પરિક્ષાર્થી ઝડપાયો : કોલેજના પ્રિન્સિપાલે જાતે જ ડમી પરિક્ષાર્થીને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હળવદ : ડી.વી.રાવલ આર્ટસ એન્ડ...
86,128FansLike
145FollowersFollow
344FollowersFollow
6,454SubscribersSubscribe

મોરબીમાં રેકડીધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેકટરને રજુઆત

વારંવાર ટ્રાફિકના અડચણરૂપ રેકડીઓને હટાવી દેવાતાં મુશ્કેલીમાં મુકાતો સામાન્ય વર્ગ : રેકડી ધારકની કલેકટરને રજુઆતમોરબી : મોરબીમાં સામાન્ય રેકડી ધારકોને વારંવાર માર્ગો પર ટ્રાફિકને...

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમ

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમમોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ અને લાગણી વ્યક્તિની ગામ પ્રત્યેની ઓળખ ઉભી...

ટંકારા : શૈલેષ સગપરિયા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શનનો સેમિનાર યોજાયો

ધોરણ 10 પછી યોગ્ય માર્ગદર્શનના અભાવે શ્રેષ્ઠ તક ચુકી જતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન સેમિનારમાં વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યાટંકારા : એકવીસમી...

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીત

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીતકુતરાઓ વારંવાર કરડતા હોવાની ફરિયાદ : તંત્ર કુતરોને પકડવાની કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી પારેખશેરીમાં...