કરમશીભાઇ આંબાભાઈ કાંજીયાનું નિધન : લૌકિકપ્રથા મોકૂફ

માળીયા મી. : મોટા દહીંસરા (ક્રિષ્નાનગર) નિવાસી કરમશીભાઇ આંબાભાઈ કાંજીયા તે, સ્વ. ગોવિંદભાઈ આંબાભાઈના ભાઈ તથા રમેશભાઈ, ચતુરભાઈ, સ્વ. વિનોદભાઈના પિતાનું તારીખ ૧૩/૦૯/૨૦૨૦ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. સગા-સ્નેહીઓ, પરિચિતો મોબાઈલ નંબર 9879873811 તથા 9825186814 પર ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate