મહેન્દ્રનગર : મગનભાઈ રત્નાભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : મૂળ રંગપર, હાલ મહેન્દ્રનગર નિવાસી મગનભાઈ રત્નાભાઈ કાચરોલા (ઉ.વ. 90), તે લખમણભાઈ, ઇશ્ચરભાઈ તથા મહેશભાઈના પિતાશ્રીનું તા. 29/07/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે. (લખમણભાઈ કાચરોલા મો. નં. 99090 82139), ઇશ્ચરભાઈ કાચરોલા મો.ન. 97262 21788. મહેશભાઈ કાચરોલા મો.ન. 98793 36582)