મોરબી ખરીદ વેચાણ સંઘના પૂર્વ મેનેજર ધીરજલાલભાઈ ડાકાના પિતાનું અવસાન, બેસણું મોકૂફ

- text


હડમતીયા : હડમતિયા (પાલણપીર) નિવાસી ડાકા ટપુભાઈ લક્ષ્મણભાઈ (ઉ.વ. ૮૪), તે મોરબી ખરીદ વેચાણ સંઘના પુર્વ મેનેજર ધીરજલાલ તેમજ ગોવિંદભાઈના પિતાનું તા. ૨૪/૩/૨૦૨૦ ના રોજ અવશાન થયેલ છે. ગુજરાત સરકારના આદેશ અનુશાર કોરોના વાયરસના કારણે સરકારના સુચનને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જેની સૌ સગા-સ્નેહીજનો, ગ્રામજનો તેમજ સબંધીઓએ નોંધ લેવા જણાવ્યું છે.

- text