મોરબી : વંસતબેન બચુભાઈ નાનકનું અવસાન , ગુરુવારે બેસણું

- text


મોરબી : વંસતબેન બચુભાઈ નાનક (ઉ.વ.85) તે ગુણુંભાઈ બચુભાઈ નાનક ( આર.એન્ડ બી )તથા રાજુભાઈ બચુભાઈ નાનક ના માતા તથા મિલનભાઈ નાનક (ગુજરાત ન્યૂઝ/નિર્માણ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર) , મોહિતભાઈ ,મયુરભાઈ, શિવાંગના દાદીનું તા.4 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.6 ને ગુરુવારે સાંજે 4 થી 5.30 ગુજરાત હાઉસિંગ બોર્ડ માર્કેટિંગ યાર્ડ સામે,નિવાસસ્થાને રાખેલ છે.

- text