મોરબીમાં ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકને ગંભીર ઇજા

- text


મોરબી : મોરબીમાં લખધીરબાપુના બાવલા સામે એક અજાણ્યો યુવક ટ્રેનની હડફેટે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ યુવકને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ યુવકની ઓળખ મેળવવા તપાસ આદરી છે. વધુમાં જો કોઈ વ્યક્તિ આ 30થી 35 વર્ષની ઉંમર ધરાવતા આ યુવકને ઓળખતા હોય તો તેઓને હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ પટેલ મો.નં 83202 61766 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text