મોરબીવાસીઓના શુભ પ્રસંગોને ચાર ચાંદ લગાવશે અવધ ગ્રાફિક્સના કાર્ડ અને કંકોત્રી…

- text


તદ્દન વ્યાજબીભાવે શ્રેષ્ઠ કાર્ડ અને કંકોત્રી માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અવધ ગ્રાફિક્સ : અહીં 500થી વધુ ડિઝાઇનમા કાર્ડ, કંકોત્રી, ફેન્સી બોક્સ કંકોત્રીઓનો ખજાનો

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : કોઈ પણ શુભ પ્રસંગે પધારવાનું આમંત્રણ પાઠવવા કંકોત્રી અને કાર્ડ મહેમાનોને મોકલવામાં આવે છે. ત્યારે આ કાર્ડ અને કંકોત્રી પણ તમારી લાગણી જેટલી જ સુંદર અને આકર્ષક હોવી જરૂરી છે. ત્યારે મોરબીવાસીઓ માટે મનમોહક કાર્ડ અને કંકોત્રીનો વિશાળ ખજાનો અવધ ગ્રાફિક્સમા ઉપલબ્ધ છે. જે તમારા શુભ પ્રસંગને ચાર ચાંદ લગાવી દેશે.

મોરબીના શનાળા રોડ ઉપર શુભ રેસ્ટોરન્ટ પાસે જીઆઇડીસીની સામે લક્ષ્મી પ્લાઝામા પ્રથમ માળ ઉપર આવેલ અવધ ગ્રાફિક્સમાં કાર્ડ અને કંકોત્રીની ખૂબ મોટી વેરાયટી છે. જેમાં 250થી પણ વધારે લગ્ન કંકોત્રી, 50થી પણ વધારે બોક્સ કંકોત્રી, 65થી પણ વધારે ફેન્સી બોક્સ કંકોત્રી અને 100થી પણ વધારે નિમંત્રણ કાર્ડનો સમાવેશ થાય છે.

- text

અહીં ગોત્રીજ કાર્ડ, વાસ્તુ પૂજન કાર્ડ, રાંદલ કાર્ડ, લોકીક કાર્ડ, શ્રીફળ વિધિ કાર્ડ, બેનર, બીલબુક, પેમ્પલેટ, વિઝીટિંગ કાર્ડ, લેટરપેડ, ઓપનિંગ કાર્ડ અને નવચંડી યજ્ઞ કાર્ડ પણ બનાવી આપવામાં આવે છે. આપના શુભ પ્રસંગો ઉપર નિયત સમયમાં શ્રેષ્ઠ સર્વિસ સાથે અહીં તદ્દન વ્યાજબી ભાવે આકર્ષક કાર્ડ, કંકોત્રી બનાવી આપવામાં આવે છે. તો આપના શુભ પ્રસંગ પૂર્વે અવશ્યપણે એક વખત અવધ ગ્રાફિક્સની મુલાકાત લ્યો અને અવનવી વેરાયટી નિહાળો. વધુ વિગત માટે મો.નં.8264133701 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text