ટંકારાના શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો

- text


ટંકારા : જિલ્લા મેજિસ્ટ્રીટ દ્વારા ઇસ્યુ થયેલ પાસાના વોરંટને આધારે ટંકારા પોલીસે એક શખ્સને સુરત ખાતેની જેલમાં ધકેલી દીધો છે.

ટંકારા પો.સ્ટે.ના. સબ.ઇન્સ. એલ.બી.બગડાએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઇસ્યુ થયેલ પાસાના વોરંટની બજવણી કરતા શરીર સંબંધી ગુન્હાઓ કરતા ટંકારાના અકતાફ ઉર્ફે લડુ ગફારભાઈ નાયક રહે. ટંકારા સંધીવાસ વાળાને સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.

- text