માળીયા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

- text


મોરબી : માળીયા પોલીસ દ્વારા આજે વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા અસત્ય પર સત્યના વિજય પ્રતીક રૂપે દેશરા નિમિતે માળીયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દળના વિવિધ શસ્ત્રોનું પારંપરિક રીતે પૂજન કરવામાં આવ્યું હતું અને પોલીસે માળીયા પંથકમાં કાયમ શાંતિ અને સુલેહ જળવાઈ રહે તેવી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text