હીરાબેન હરીલાલ અજમેરીયાનું અવસાન

મોરબી : હીરાબેન હરીલાલ અજમેરીયા તે અશ્વિનભાઈ, ભાવનાબેન, મીનાબેન તથા સંગીતાબેનના માતા તથા સ્વ. ગિરધરલાલ વીરચંદ ગોડાના પુત્રીનું તારીખ 31/8/2019ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 5/9/2019ને ગુરુવારે સવારે 10 કલાકે તેમજ પ્રાર્થના સભા સવારે 10:30 થી 11:30 કલાકે જૈન મૂર્તિ પૂજક ઉપાશ્રય, દરબારગઢ ખાતે રાખેલ છે.