ફરવા જવું છે ? તો હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની સૌથી સસ્તી અને સારી ઓફર્સનો અચૂક લાભ લો

- text


દુબઇ અને થાઈલેન્ડ માટે વિશેષ ટુર પેકેજ : હિમાલય સાથેની એક ટુર જીવનભરનું સંભારણુ બની રહેશે : બુકીંગ પૂર્ણ થવામાં માત્ર બે દિવસ બાકી

પ્રમોશનલ આર્ટિકલ મોરબી : વિદેશમાં ફરવા જતા મોરબીવાસીઓ માટે હિમાલય ટ્રાવેલ્સ સૌથી સસ્તી અને સારી ઓફર્સ લઈને આવ્યું છે. જેનો લાભ અચૂકપણે લેવા જેવો છે. હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા દુબઇ અને થાઈલેન્ડના ખાસ ટુર પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર પેકેજ ગ્રાહક માટે જીવનભરનું સંભારણુ બની રહેશે.

મોરબીના શનાળા રોડ પર સરદારબાગની બાજુમાં પેટ્રોલપંપ પાસે આવેલ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વિશેષ ઓફર્સ લઈને આવ્યું છે. જે લોકો બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેઓ માટે હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સૌથી સસ્તા અને સૌથી સારા ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં થાઈલેન્ડ ટુર ૬ રાત્રી અને ૭ દિવસની છે. આ ટુરમાં ૬ રાત્રી પટાયા ખાતેની રહેશે. ટુરના પેકેજની કિંમત રૂ. ૨૯,૯૯૯ છે. જેમાં ડેઇલી બ્રેકફાસ્ટ, કોરલ આઇસલેન્ડ, ટુર સ્પીડ બોટના લંચ, જેમ્સ ગેલેરી વિથ કોફી, સોફ્ટ ડ્રિંક્સ, ટુર અને ટ્રાન્સપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટુર ૧૯મીએ અમદાવાદથી શરૂ થશે.

- text

આ સાથે બીજી દુબઈની ટુર ૧ એપ્રિલથી ૩૦ મે સુધી દરરોજ ઉપડશે. પાંચ રાત્રી અને છ દિવસની આ ટુરની કિંમત રૂ. ૪૦,૯૯૯ છે. જેમાં એર ટીકીટ વિઝા, ૩ સ્ટાર હોટલ, બ્રેકફાસ્ટ ડિનર, દુબઈ સીટી ટુર, ક્રુઝ ડિનર, ડેઝર્ટ સફારી, અબુધાબી સીટી ટુર, બુરઝ ખલીફા દુબઇ મોલ, મોનોરેલ, ફાઉન્ડેશન શો, દુબઈ મ્યુઝીયમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના આ ખાસ પેકેજ માટેનું બુકીંગ આગામી તા. ૯ ફેબ્રુઆરીને શનિવાર સુધીમાં કરી શકાશે. જેથી બુકીંગને હવે માત્ર બે જ દિવસ રહ્યા છે. જેથી ફરવા જવા ઇચ્છુક લોકોએ વહેલી તકે બુકીંગ કરાવી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ સરદાર બાગ પાસે, શનાળા રોડ, મોરબી અથવા મો.નં. ૯૩૭૪૦ ૩૧૦૯૮ અથવા ૯૭૨૫૩ ૩૧૦૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text