ટંકારાના લજાઈ ગામની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે સગીરાને કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઇ છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની સગીરાને કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયો જતા સગીરાના પિતાએ આ મામલે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text