માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખના પુત્રના જન્મદિનની અનોખી ઉજવણી

- text


મોરબી : માળીયા તાલુકા યુવા ભાજપના પ્રમુખ મનીષભાઈ ના દીકરા રિધમ નો પ્રથમ જન્મ દિવસની વિવિધ સેવકાર્યો કરી ઉજવણી કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જેમાં ક્રિષ્નાનગર પ્રાથમિક શાળા માં 80 બાળકોને અભ્યાસને લગતી કીટ ચોકલેટ આપી ને પ્રોત્સાહિત કર્યા હતા અને શ્રી યદુનંદન ગોશાળા લીલાપર રોડ મોરબી મુકામે અનાથ 107 માણસોને મનભાવતા ભોજન કરાવીને ગાયો ને લીલું ઘાસ નાખીને દીકરાનો જન્મ દિવસ ઉજવ્યો હતો તે રીતે મનીષભાઈએ કઈક અલગ જ રીતે તેમના દીકરાના જ્ન્મ દિવસની ઉજવણી કરી હતી તે બદલ ક્રિષ્નાનગર ગામે આભાર વ્યક્ત કર્યો હતો.

- text

 

- text