મોરબી:ઇચ્છાબેન જન્મેશંકર એન ( જોશી)નું અવસાન

મોરબી: ઇચ્છાબેન જન્મેશંકર એન( જોશી) ઉ.વ.86 તે સ્વ.જન્મેશંકર મણીશંકર એન ના ધર્મપત્ની તેમજ હરેશભાઈ (નિવૃત પાણી પુરવઠા બોર્ડ), જીતેન્દ્રભાઈ( સિવિલ હોસ્પિટલ), અતુલભાઈ(લોહાણા નાગોર),કેતનભાઈ, જાગૃતિબેન વિનોદરાય બલભદ્રના માતા તથા પડધરીવાળા સ્વ.વલ્લભદાસ મોરારજી લહેરુના પુત્રીનું તા.29ના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા.3ને સોમવારે સાંજે 5 કલાકે જલારામ મંદિર , અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.